
ભોપાલ પ્રીમિયર લિંગ જુનિયસનું ટાઈટલ સૌરાષ્ટ્ર ઇગલ્સ જીત્યું

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ભોપાલ પ્રીમિયર લીગ રમાઈ તેમાં મોરબી યુનિક ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ એકેડમી ના ખેલાડીઓ સૌરાષ્ટ્ર ઇગલ્સ ટીમ તરફથી રમવા ગયા હતા અને ભોપાલ પ્રીમિયર લીગમાં ટીમ વિજેતા બનીને પરત આવી છે તો યુનિક ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ એકેડમી ના સંચાલકો અને કોચ તુલસીભાઈ તરફથી તમામને ખૂબ ખૂબ અભિનંદન…
[wptube id="1252022"]








