MEHSANAVIJAPUR

ઊંઝા ઓરીએન્ટેશન કાર્યક્રમ યોજાયો

ઊંઝા ઓરીએન્ટેશન કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ઊંઝા ખાતે આવેલ ડો આશાબેન પટેલ સરકારી વિજ્ઞાન કોલેજ માં પ્રથમ વર્ષે માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ નો ઓરીએન્ટેશન કાર્યક્રમ તા 27/6/2023 ના રોજ રાખવામાં આવેલ જેમાં કોલેજ ના આચાર્ય ડો કે એમ જોશી સરે વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિ ઇનોવેશનક્લબ સપ્તધારા ફિનિશીંગ સ્કૂલ એસ એસ આઈ પી નેચરક્લબ સ્કીલ ડેવલોપમેન્ટ પ્લેસમેન્ટ સેલ યુનિ ની પરીક્ષા પધત્તિ વિશે સવિસ્તારથી સમજણ આપી હતી અન્ય તમામ સ્ટાફે પણ જરૂરી માર્ગ દર્શન વિદ્યાર્થીઓને આપી તેમનાં ઉજ્વળ ભવિષ્ય માટે જરૂરી તમામ પ્રયત્ન સંસ્થા તરફથી નિસ્થા પૂર્વક કરવામાં આવશે તેની ખાતરી આપી હતી*

[wptube id="1252022"]
Back to top button