MORBI:: મોરબીમાં વ્યસન મુક્તિ અભિયાન કાર્યક્રમના બદલે દારૂના દુસણને અટકાવવા હવનનો કાર્યક્રમ

મોરબીમાં વ્યસન મુક્તિ અભિયાન કાર્યક્રમના બદલે દારૂના દુસણને અટકાવવા હવનનો કાર્યક્રમ

સમાજની પ્રતિષ્ઠ વ્યક્તિ આગેવા દ્વારા યુવા વર્ગ વ્યસન મુક્ત રહે તમાકુ ગુટખા માવા મસાલા સિગરેટ સહિત ગાંજો અફીણ ડ્રગ્સ જેવા નસીલા પ્રદાર્થોથી દૂર રહે તેવી જાગૃતિ કરવાના બદલે પોલીસ તંત્રનું મોરલ તોડી સસ્તી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવાનો કાર્યક્રમ મોરબી ખાતે કરવામાં આવ્યો હોય તે ના બદલે યુવા વર્ગમાં ગુટકા માવા મસાલા તમાકુ દારૂ ડ્રગ્સ ગાંજો અફીણ જેવા નસીલા પદાર્થોનું વ્યસન મુક્ત યુવા પેઢી રહે તેવા પ્રયાસો જે તે સમાજના અગ્રણી આગેવાન દ્વારા કરવા જોઈએ જેથી નશા મુકત લોકો બને તેના માટે વ્યસન મુક્ત અભિયાન શરૂ કરવું જોઈએ પરંતુ પોલીસ તંત્રનું મોરલ તોડવા માટે મોરબીની બી ડિવિઝ પોલીસ ની હદમાં દેશી દારૂના વેચાણથી કંટાળેલા લોકોએ અનોખો વિરોધ કરવાનો નક્કી કર્યું હોય તેવા સમાચારો અખબારોમાં ચમક્યા છે જે સમાચાર માત્ર અખબારોમાં પ્રસિદ્ધ થવાથી કે ચાર કુંડી હવન ના કાર્યક્રમથી પ્યાસી દારૂ પીવાનું બંધ કરી દેશે? દારૂ વેચનારા દારૂ વેચવાનું બંધ કરી દેશે? પીનારા પીવાના છે અને વેચનારા વેચવાના છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી પરંતુ સમાજ જાગૃતિ અભિયાન સમાજના અગ્રણીઓ આગેવાનોએ કરી સમાજની નવી પેઢી શિક્ષણ ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે સમાજનું અને રાષ્ટ્રનું ગૌરવ બને તેવા પ્રયાસો માટે સમાજના આગેવાનો દ્વારા વ્યસન મુક્ત અભિયાન સાથે તંત્રને દોષ લીધા વગર દરેક વ્યસન ની કુળ તેઓથી તમાકુ ગુટખા માવા મસાલા સિગરેટ દારૂ અફીણ ગાંજો ડ્રગ્સ જેવા નસીલા પદાર્થો મુક્ત રહે તેવી જાગૃતિના કાર્યક્રમમાં કરવા જોઈએ માત્ર ચારકુંડી હવન ના કાર્યક્રમ કરવાથી તે વિસ્તારના લોકો દારૂ મુક્ત થઈ જશે? કે પછી પોલીસ નું મોરલ તોડી વિકાસલક્ષી સરકારના શાસનકાળમાં વિકાસની દિશા ને ડાયવર્ડ કરી લોકસભા 2024 ની ચૂંટણીને ધ્યાને રાખી આવા દેખાવ કાર્યક્રમો વિરોધ પક્ષની રાજકીય પાર્ટીના કાર્યકરો રાજકીય નેતા સાથે જોડાયેલા યુવાનો દ્વારા બહુસન સમાજ પાર્ટી કે કોંગ્રેસ પાર્ટી કે આમ આદમી પાર્ટી ભાજપના વિકાસ કાર્યને પારખી શકવાની દ્રષ્ટિ નબડી હોવાનું રાજકીય ક્ષેત્રે ચર્ચા રહ્યું છે









