MEHSANAMEHSANA CITY / TALUKO

મહેસાણા જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં પણ વર્ગીકરણ તેમજ જુના વાહનોની હરાજીની કામગીરી થઈ રહી છે

મહેસાણા, ૧ લી નવેમ્બર  ૨૦૨૩

મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતીની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી પૈકી તારીખ 30 ઓક્ટોબર 2023   થી લઈ ચોથી નવેમ્બર 2023 સુધી તમામ સરકારી કચેરીઓના રેકોર્ડ વર્ગીકરણ, ભંગારનો નિકાલ,  જુના વાહનોની હરાજીની કામગીરી તેમજ તમામ ગ્રામ્ય અને શહેરની તમામ કચેરીઓની સાફ સફાઈ કરવાની કામગીરી હાલે સસ્તા ની સેવા ઝુંબેશ અંતર્ગત ચાલી રહી છે. જે પૈકી મહેસાણા જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં પણ વર્ગીકરણ તેમજ જુના વાહનોની હરાજીની કામગીરી થઈ રહી છે. જેમાં જિલ્લાના 10 તાલુકાના જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના કર્મયોગીઓ માં જોડાયેલા છે.   4-11-23 સુધી તમામ સરકારી કચેરીઓમાં રેકર્ડ વર્ગીકરણ , ભંગારનો નિકાલ , જુના વાહનોની હરાજી જેવી કામગીરી આ અઠવાડિયા સુધીમાં કરવામાં આવશે.

[wptube id="1252022"]
Back to top button