MEHSANAVIJAPUR

વિજાપુર વિધાનસભા 26 ની પેટા ચૂંટણી લોકસભાની ચૂંટણી માં 2,24,918 મતદારો મતદાન કરશે

વિજાપુર વિધાનસભા 26 ની પેટા ચૂંટણી લોકસભાની ચૂંટણી માં 2,24,918 મતદારો મતદાન કરશે
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર વિધાનસભા 26 બેઠક ની પેટાચૂંટણી માં પુરુષો 1,15,930 તેમજ સ્ત્રીઓ 1,08,726 તેમજ અન્ય નાન્યતર 12 તેમજ આર્મીમેન 250 કુલ 2,24,918 જેટલા મતદારો મતદાન કરશે . જેમાં વિધાનસભા 26 ની બેઠક ઉપર કોંગ્રેસ ભાજપ સહીત અપક્ષો સાથે કુલ આઠ ઉમેદવારો અને લોકસભા ની બેઠક ના કુલ છ ઉમેદવારોને મતદાન કરશે જેને લઇને મામલતદાર જે.એસ પટેલ અને ચૂંટણી અધિકારી આર જે શાહ દ્વારા મતદાન બાબતે અને મતદાન મથકો ઉપર કર્મચારીઓને અપાતી સુવિધાઓ બાબતે આયોજન કરવામાં આવ્યુ હતુ.જે અંતર્ગત કર્મચારીઓ ન માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ તેમજ સ્થળ ઉપર રક્ષણ બાબતે પીઆઇ વનરાજ સિંહ ચાવડા તેમજ પોલીસ અધિકારીઓ સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button