
વિજાપુર ખરોડ ગામે બ્રહ્માણી માતાના મંદિર નજીક ગોગા મહારાજનો નવચંડી યજ્ઞ યોજાયો
વિજાપુર તા
વિજાપુર તાલુકાના ખરોડ ગામે આવેલ બ્રહ્માણી માતાના મંદીર પાસે આવેલ ગોગા મહારાજ ના મંદિર માં નવચંડી યજ્ઞ તેમજ હોમ હવન નો કાર્યક્રમ મંદિરના પૂજારી તેમજ બહારથી આવેલ મહારાજો દ્વારા યોજાયો હતો આ નવચંડી યજ્ઞ ની સાથે પ્રજાપતિ સમાજ ની માતા બ્રહ્માણી માતા ની પણ પૂજા અર્ચના કરવામાં આવી હતી જ્યારે ગોગા મહારાજ ના મંદિર ખાતે હવન નો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ગામની આસપાસ રહેતા લોકો એ નવચંડી યજ્ઞ અને હવન ના કાર્યક્રમ માં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ને ધાર્મિક કાર્યક્રમ નો લાભ લીધો હતો અને લોકો માટે પ્રસાદી નું પણ વિતરણ કરવામાં આવ્યુ હતુ
[wptube id="1252022"]