JETPURRAJKOT

૨૩ ફેબ્રુઆરીએ રાજકોટ ખાતે યોગ સ્પર્ધા યોજાશે

તા.૨૨ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

મ્યુનિસિપલ કક્ષાની સ્પર્ધામા રાજકોટ, મોરબી, કચ્છ જિલ્લાના સ્પર્ધકો ભાગ લેશે

યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે. પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી “યોગ વિદ્યા” ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી જૂન માસમાં “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે રચાયેલા ‘’ ગુજરાત રાજય યોગ બોર્ડ ’’ ની રચના કરવામાં આવેલ છે. જેનો હેતુ સમગ્ર ગુજરાતમાં યોગનો વ્યાપ વધે,

[wptube id="1252022"]
Back to top button