MEHSANAVIJAPUR

વિજાપુર દલિત અધિકાર મંચ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર સુપ્રદ કર્યું

વિજાપુર દલિત અધિકાર મંચ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર સુપ્રદ કર્યું
દલિત સમાજ દ્વારા આરોપીને ઝડપી ને સખ્ત સજા કરવા માંગ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા અધિકાર મંચ ના યુવકો દ્વારા સરદાર પટેલ ના બાવલા પાસે ભેગા થઈ રેલી સ્વરૂપે મામલતદાર કચેરી એ પોહચી હતી અને વિસનગર તાલુકાના વાલમ ગામની મોલ માં નોકરી પરત ફર્યા બાદ ગૂમ થયા બાદ શોધખોળ દરમ્યાન નિર્મમ હત્યા કરાયેલ હાલત મળેલી યુવતી ને લાશ ના મામલે પરિવાર જનોને ન્યાય મળે તે માટે આરોપી ને શોધીને સખ્ત સજા ની માંગણી સાથે મામલતદાર ને આવેદનપત્ર સુપ્રદ કર્યું હતુ અને આરોપી તાત્કાલિક ઝડપી પાડવા ની માંગણી કરવામાં આવી હતી આ અંગે દલિત અધિકાર મંચ ના વસંત ભાઈ ચૌહાણે જણાવ્યું હતુકે મહેસાણા મોલ માં નોકરી કરીને દલિત સમાજની 25 વર્ષની કન્યા ની બાસણા પાસે એરંડા ના ખેતર માંથી ગંભીર હાલત માં મળી આવેલી લાશ ને મામલે મામલતદાર ને પરિવાર ને ન્યાય મળે અને આરોપી ને ઝડપી પાડી સખ્ત સજા થાય તે સંદર્ભે મામલતદાર ને આવેદનપત્ર સુપ્રદ કરવામાં આવ્યું છે અને પરિવાર ને ન્યાય મળે તેવી દલિત અધિકાર મંચ દ્વારા માંગણી કરવામાં આવી હતી

[wptube id="1252022"]
Back to top button