MEHSANAVIJAPUR

વિજાપુર સરદારપુર ગામની શ્રી શેઠ એ એસ હાઇસ્કૂલ ખાતે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા રમત ગમત નો કાર્યક્રમ યોજાયો

વિજાપુર સરદારપુર ગામની શ્રી શેઠ એ એસ હાઇસ્કૂલ ખાતે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા રમત ગમત નો કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના સરદારપુર ગામની શ્રી શેઠ એ એસ પટેલ હાઇસ્કૂલ ખાતે સ્વામી વિવેકાનંદ ની જન્મ જ્યંતી નિમિત્તે શાળામાં રાજ્ય યુવા બોર્ડ રમત ગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ ખેલ મહાકુંભ અંતર્ગત રમતોત્સવ ની તાલુકા કક્ષાએ તેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વોલીબોલ તેમજ સંગીત ખુરશી લીંબુ ચમચી સહિત વિવિધ રમતો રમાડવા માં આવી હતી રમત ગમત માં બાળકો માં રુચિ વધે તે માટે પ્રોત્સાહન આપવા માં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત ના પ્રમુખ આશાબેન પટેલ ઉપાધ્યક્ષ ભીખા ભાઈ પટેલ તેમજ રમત ગમત ના સંયોજક શ્રેયસ પટેલ તથા કરમીત પટેલ તેમજ જ્યંતી ભાઈ પટેલ સહીત ઉપસ્થિત રહી ખેલાડીઓ નો ઉત્સાહ વધાર્યો હતો શાળાની ટીમે તાલુકા કક્ષાએ અંડર 17 ની ભાઈઓની વોલીબોલ ની મેચમાં પ્રથમ નમ્બર મેળવતા ઇનામો નું વિતરણ કરવામાં આવ્યું હતુ શાળાના આચાર્ય દ્વારા રમત ગમત અંતર્ગત બાળકો ને માહિતગાર કર્યા હતા અને ભવિષ્યમાં ખેલકુદ માં દેશ નું રાજ્યનું તાલુકાનું નામ રોશન કરો તેવા આચાર્ય શિક્ષકો દ્વારા ખેલાડીઓ ને આર્શીવાદ આપ્યા હતા

[wptube id="1252022"]
Back to top button