MEHSANAVIJAPUR

વિજાપુર પ્રાથમિક શાળા ફોરવર્ડ સ્કૂલ ખાતે ગરબા યોજાયા ગરબા બાદ પ્રસાદી વિતરણ કરાઈ

વિજાપુર પ્રાથમિક શાળા ફોરવર્ડ સ્કૂલ ખાતે ગરબા યોજાયા
ગરબા બાદ પ્રસાદી વિતરણ કરાઈ
પ્રાથમિક શાળાના આચાર્ય અમરતભાઈ પટેલે આપ્યું ધાર્મીક જ્ઞાન
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર

વિજાપુર શહેરમાં આવેલ પ્રાથમિક શાળા ફોરવર્ડ સ્કૂલ ના નાના બાળકો ધોરણ 1 થી ધોરણ 6 માં ભણતા વિદ્યાર્થીઓ અને નાની ભુલિકાઓ એ નવરાત્રી ના ગરબા રમવા તરબોળ બન્યા હતા ગરબા ના કાર્યક્રમ ના કાર્યક્રમ ને કારણે બાળકો માં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતા જ્યારે શાળાના સિનિયર શિક્ષિકા પુષ્પા બેન પટેલે બાળકો ને ગરબા વિશે સ્ટેપ શીખવાડ્યું હતું તેમજ આચાર્ય અમરતભાઈ એ બાળકો ને માં અંબા ના પવિત્ર નવરાત્રી ની ઉજવણી પ્રાચીન કાળ થી ઉજવણી કરવામાં આવે છે જેમાં મા અંબા ને નવ દિવસ સુધી ગરબા રાખીને માતા ને પ્રસન્ન કરવા પાછળ તેનો મહિમા સચવાયેલ છે તે વિશે બાળકોને માહિતી આપવામાં આવી હતી ગરબા બાદ બાળકો ને પ્રસાદી નું પણ વિતરણ કરવામાં આવતા બાળકો માં ખુશી નો માહોલ સર્જાયો હતો

[wptube id="1252022"]
Back to top button