
વિજાપુર તા
વિજાપુર આશિયાના સોસાયટી ખાતે અમદાવાદ હઝરત સૈયદ શાહ એ આલમ દરગાહના ગાદીનશીન સજ્જાદાનશીન ડીવાયએસપી સૈયદ અબ્દે મુનાફ બુખારી બાવાસાબ અને સાથે આવેલ અગ્રણીઓ એ ઇદગાહ નો સ્વચ્છ વહીવટ કર્તા ટ્રસ્ટી સૈયદ તલત મહેમુદ તેમજ સૈયદ અબરાર હુસેન બુખારી તબરેજ સૈયદ ની મુલાકાત લીધી હતી જેમાં હાલની રાજકીય સામાજીક તેમજ વિવિધ મુસ્લીમ સમાજના પ્રશ્નો ની ચર્ચા વિચારણા કરી હતી તેમજ સામાજીક પડતર પ્રશ્નો સહિત ના મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

[wptube id="1252022"]





