LUNAWADAMAHISAGAR

કોમન સર્વિસ સેન્ટર મહીસાગર દ્વારા PAC’S સહકારી મંડળીને CSC સેન્ટર તરીકે રજિસ્ટર કરવા માટે વર્કશોપ સરદાર સહકારી ક્રેડિટ સોસાયટી માં યોજાયો

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

કોમન સર્વિસ સેન્ટર મહીસાગર દ્વારા

PAC’S સહકારી મંડળીને CSC સેન્ટર તરીકે રજિસ્ટર કરવા માટે વર્કશોપ સરદાર સહકારી ક્રેડિટ સોસાયટી માં યોજાયો

આજે લુણાવાડા તાલુકાના PAK’S મંડળી ના ચેરમેન અને મંત્રીનો વર્કશોપ સરદાર ક્રેડિટ સહકારી બેંક લુણાવાડા ખાતે રાખવામાં આવ્યો. પંચમહાલ district કો ઓપ્રેટિવ બેંક થી DGM રમેશભાઇ એમ પટેલ , જિલ્લા રજિસ્ટ્રાર માંથી રાવલ સર , નાબાર્ડ થી DDM રાજેશ ભોંસલે, અધિકારી હાજર રહ્યા હતા.

જેમાં 50 જેટલી મંડળીઓના ચેરમેન હાજર રહ્યા હતા આ વર્કશોપ માં સી એસ સી જિલ્લા મેનેજર ફેસલ ખતુડા અને સાગર સોની તેમજ અબ્દુલભાઈ શેખ દ્વારા મંડળી ઉપરથી ગામ ના લોકો ને પાનકાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ સેવા, રેલવે ટિકિટ બુકિંગ, એગ્રીકલચર સર્વિસ -બિયારણ વગેરે જેવી ઘણી બધી ઓનલાઇન સર્વિસ મળી રહે તે માટેની સી એસ સી ની તમામ સર્વિસ વિશે માહીતી આપવામાં આવી.

[wptube id="1252022"]
Back to top button