LUNAWADAMAHISAGAR

વિરપુર તાલુકામાં અત્યારસુધી સીઝનનો 460 mm વરસાદ નોંધાયો

આસીફ શેખ લુણાવાડા

વિરપુર તાલુકામાં અત્યારસુધી સીઝનનો 460 mm વરસાદ નોંધાયો

હાલ રાજ્યમાં વિધિવત્ રીતે ચોમાસું બેસી ગયું છે છેલ્લા એક સપ્તાહથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે તેવામાં છેલ્લા ચારેક દિવસથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પણ ખાબકી ચુક્યો છે ત્યારે વિરપુર તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો તાલુકામાં અત્યારસુધીનો સીઝનનો ૪૬૦ mm જેટલો વરસાદ ખાબકી ચુક્યો છે સારા વરસાદને કારણે પણ તાલુકાના ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે ત્યારે સીઝનના સારા વરસાદને લઈને તાલુકામાં નદી નાળા તળાવો છલાકાઈ જતાં સીંચાઈનો પ્રશ્ન હાલતો હલ થઇ ચુક્યો છે.

[wptube id="1252022"]
Back to top button