
આસીફ શેખ લુણાવાડા
રસ્તા પર ખાબોચિયાં કે ખાબોચિયાંમા રસ્તા!!
કોઠંબા ગામને ખાબોચિયાં નગર બનતુ કોણ અટકાવશે?

મહીસાગર જિલ્લાના કોઠંબા ગામમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે શીગનલી ચોકડી થી કોઠંબા જતો રસ્તો લાંબા સમયથી બિસ્માર જોવા મળી રહ્યો છે ત્યાં છેલ્લા કેટલાક સમયથી આજ હાલતમાં છે સુ તંત્ર ના ધ્યાને આવતુ નથી સુ ત્યાંની પ્રજા આવા બિસ્માર રસ્તા પર થી પસાર થતી રહેશે કે તંત્ર આ ખાડા પડી ગયેલ રસ્તાનું સમારકામ કયારે કરશે? કે પછી મસમોટા ખાડા મા કોઈ પડી જાય પછી સમારકામ કરશે તે જોવું રહ્યું?
[wptube id="1252022"]








