
રિપોર્ટર….
અમિન કોઠારી
મહીસાગર……
મહીસાગર જિલ્લા પોલીસ વડા તરીકે જયદીપસિંહ જાડેજાએ પદ ભાર સંભાળ્યો

મહીસાગરના જિલ્લા પોલીસવાળા બારોટની અન્ય જિલ્લામાં બદલી થતાં મહીસાગર જિલ્લાના જિલ્લા પોલીસવાળા તરીકે જયદીપસિંહ જાડેજાએ આજે વિધિવત ચાર સંભાળ્યો છે

જિલ્લા પોલીસવાળા નું આગમન થતાં જિલ્લા પોલીસ અધિકારીઓ દ્વારા જયદીપસિંહ જાડેજા ગાર્ડ ઓફ ઓનર આપીને સલામી કરવામાં આવી ત્યારબાદ જિલ્લાના પોલીસ અધિકારીઓ દ્વારા તેમનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું.
[wptube id="1252022"]








