

વડોદરા જિલ્લાના સમગ્ર શિનોર પંથકમાં આવેલા મંદિરોમાં, જન્માષ્ટમી પર્વ ને મનાવતા ભજન -કિર્તન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા… સમગ્ર શિનોર પંથકના મંદિરોમાં જન્માષ્ટમી પર્વ ને હર્ષોલ્લાસ સાથે મનાવાયો હતો.ત્યારે માંગલ્ય ધામ માલસરમાં, માં નર્મદા ના પવિત્ર તટે આવેલા શ્રી સત્યનારાયણ મંદિર ખાતે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો ના આયોજન સાથે, જન્માષ્ટમી પર્વ ને હર્ષોલ્લાસ પૂર્વક મનાવાયો હતો..
માલસર નાં સત્યનારાયણ મંદિર નાં જગન્નાથજી મહારાજ ની ઉપસ્થિતિ માં આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
ફૈઝ ખત્રી…શિનોર
[wptube id="1252022"]









