વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા
હાજી જી. યુ. પટેલ હાઈસ્કૂલ, લુણાવાડા.
“શાળાનું ગૌરવ
શાળાનું HSC-23 નું પ્રસંશનીય પરિણામ.
[પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓ]
1.ગુલાટી સોહા બુરહાન(કોમર્સ)92 % *(PR 99.86) સમગ્ર જિલ્લામાં પ્રથમ
2.શેખ ફજીલા ઈમ્તિયાઝ*(આર્ટ્સ)
86.85 % *(PR 98.90)*
3.રશીદ હસન જફરૂલ્લાહ*(કોમર્સ)
81.86 % *(PR 96.68)
તમામ વિદ્યાર્થીઓને સમગ્ર શાળા પરિવાર હાર્દિક અભિનંદન પાઠવે છે. સતત બીજા વર્ષે શાળાની વિદ્યાર્થીની સમગ્ર જિલ્લામાં પ્રથમ આવતા સમગ્ર સમાજમાં ખુશીનું મોજું ફરી વળ્યુ છે.તેમજ વાત્સલ્ય સમાચાર પણ અભિનંદન પાઠવે છે
[wptube id="1252022"]








