
વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા
લુણાવાડા મુસ્લિમ સમાજનુ ગૌરવ મા બાપ વિનાની વિધાર્થીની ગુલાટી સોહા બુરહાન પ્રથમ નંબરે આવી

લુણાવાડા હાજી જી યુ પટેલ હાઈસ્કૂલ મા અભ્યાસ કરતી ધોરણ 12 કોમર્સ મા અભ્યાસ કરતી ગુલાટી સોહા બુરહાન (કોમર્સ) મા 92 ટકા (PR99.86) સમગ્ર મહીસાગર જિલ્લામાં પ્રથમ નંબર આવ્યો હતો. મા બાપ વિનાની વિધાર્થીની અભ્યાસ મા સતત મહેનત કરી આજે મુસ્લિમ સમાજનુ નામ રોશન કર્યું હતું જ્યારે આજે શેખ ધાચી મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી તથા ધી મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી દ્વારા વિધાર્થી ના ધરે જય શાલ ઓઢાડી અને બુફે થી સન્માનિત કરવામાં આવ્યું હતું જેમાં સેક્રેટરી તથા હોદ્દેદારો તથા કારોબારી સભ્યો હાજર રહ્યા હતા
[wptube id="1252022"]








