LUNAWADAMAHISAGAR

જિલ્લા પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ચેમ્બર ખાતે યોજાઇ

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

જિલ્લા પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ચેમ્બર ખાતે યોજાઇ

મહિસાગર જિલ્લામાં પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીના ચેરમેન શ્રીમતી નિરુબા સોલંકીના અધ્યક્ષતામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ચેમ્બર ખાતે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં સેક્સ રેશિયો એટ બર્થ અંગે, રીન્યુઅલ માટે ઓનલાઈન બેટી વધાઓ પોર્ટલ પર આવેલ અરજી અંગે ,રજીસ્ટર થયેલ હોસ્પિટલમાં નવા ઉમેરાયેલ ડોક્ટરોનું તેમજ રીમુવ થયેલ ડોકટરોની ચર્ચા,રજીસ્ટર થયેલ સંસ્થાના યું .એસ .જી મશીન ટ્રાન્સફર કર્યા અંગેની ચર્ચા વગેરે બાબતો અંગે ચર્ચા કરી જરૂરી કામગીરી કરવા અંગેની પ્રકિયા હાથ ધરવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button