MAHISAGARSANTRAMPUR

બામરોડા તરફથી બાકોર પાંડર વાળા થઈ રાજસ્થાન તરફ કતલખાને લઈ જવાતા પશુઓને બચાવી લેવાયા

બામરોડા તરફથી બાકોર-પાાંડરવાડા થઇ રાજસ્થાન તરફ કતલખાને લઇ જવાતા
મુાંગા પશુઓને બચાવી લઇ બે આરોપીઓને ઝડપી પાડતી બાકોર
પોલીસ

 

અમીન કોઠારી:- મહીસાગર

પાંચમહાલ ગોિર રેન્જ નાયબ પોલીસ મહાધનરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ તથા મહીસાગર જીલ્લા પોલીસ અિીક્ષક શ્રી
જયદીપસસાંહ જાડેજા સાહેબ નાઓએ અત્રેના જીલ્લામાાં ગેરકાયદેસર રીતે કતલખાને લઇ જવાતા પશુઓ બાબતેની પ્રવૃધતને સદાંતર નેસ્તનાબુદ કરવા
સારૂ સુચન કરતા બાકોર પોલીસ સબ ઇન્સ્પેકટર કે.સી.સીસોદીયા સાહેબ નાઓની સુચના અને માગગદશગન હેઠળ પો.સ.ઇ. શ્રી ડી.એસ.બારીઆ તથા
સ્ટાફના માણસોની અલગ-અલગ ટીમોની રચના કરવામાાં આવેલી.
દરમ્યાન સ્ટાફના માણસો પો. સ્ટે.ધવસ્તારમાાં ખાનગી વાહનમા પેટ્રોલીંગમા તેમજ વાહન ચેકીંગમાાં હતા તે દરમ્યાન ખાનગી
બાતમીદારથી બાતમી મળેલ કે બામરોડા તરફના રોડેથી એક સફેદ કલરના ધપક –અપ વાહનમાાં ભેંસો ભરી બાકોર-પાાંડરવાડા થઇ રાજસ્થાન તરફ
કતલખાને કતલ કરવા સારૂ લઇ જનાર છે.તેવી બાતમીના આિારે બાકોર પોલીસ સ્ટાફના માણસો પાદેડી ચોકડી પાસે રોડ ઉપર વોચમાાં રહી
બાતમીવાળા ધપક-અપ વાહનમાાંથી કતલખાને લઇ જવાતી ભેંસો નાંગ-૦૩ સાથે બે આરોપીઓને કુલ્લે કકાંમત રૂ.૨,૮૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે
ઝડપી પાડી તેના ધવરુધ્િ ઇ.પી.કો. કલમ ૨૭૯,૧૧૪ પશુ પ્રત્યે િાતકીપણુ અટકાવવાના ૧૯૬૦ ના કાયદાની કલમ ૧૧(ડી)(ઇ)(એફ) તથા
જી.પી.એકટ કલમ ૧૧૯ મુજબનો ગુનો નોંિી આગળની કાયદેસરની કાયગવાહી કરેલ છે. તા. ૨૨/૦૮/૨૦૨૩

પકડાયેલ આરોપી:- (૧) યશવાંત રામલાલ ગડુાંલીયા રહે, બાનસોલ રોડ કોલેજ માગગ ઉપલી ઓડન તા-નાથદ્રારા ધજ- રાજસાંમદ
રાજસ્થાન (૨) દેવીલાલ લેરૂલાલ ગાડીયા લુહાર રહે, પીપલી આહીરાન નવી વસાહત તા-કુવારીયા/રેલમગરા ધજ-રાજસાંમદ રાજસ્થાન
કામગીરી કરનાર અધિકારી/કમગચારી:-
પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી કે.સી.સીસોદીયા, એ.એસ.આઇ. મકમસસાંહ ભીમસસાંહ, અ.પો.કો ધમતેશકુમાર જયાંતીભાઇ,
અ.પો.કો કુલદદપસસાંહ ભીખાભાઇ, આ.લો.ર.જીગરકુમાર હીરાભાઇ

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button