
આમ આદમી પાર્ટી ટંકારા દ્વારા સૌની યોજના હેઠળ ખેડૂતો ને પાણી આપવા આવેદન પત્ર

આમ આદમી પાર્ટી ટંકારા તાલુકા ટીમ દ્વારા મોરબી કલેકટર શ્રી લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે સૌની યોજના દ્વારા ખેડૂતો ને પાણી આપવામાં આવે આ તકે ટંકારા તાલુકા આમ આદમી પાટીૅ પ્રમુખ નરોત્તમભાઇ ગોસરા દ્રારા જણાવેલ કે ટંકારા તાલુકા માં નહિવત વરસાદ ના કારણે ખેડૂતો ના પાક ને જ્યારે પાણીની તાતિ જરુરિયાત હોય જેથી સૌની યોજના અંતર્ગત મોરબી, ટંકારા તેમજ પડધરી માં આવતા વિસ્તારો માં જ્યાં નદિ, વોકળા કે તળાવ માં વાલ્વ મુકેલા હોય ત્યાં તાત્કાલિક વાલ્વ ખોલી ખેડુતો ને પાણિ પુરું પાડવામા આવે, આવેદન આમ આદમી પાર્ટી ટંકારા ઉપપ્રમુખ રાજુભાઇ રૈયાણિ, મહામંત્રી પ્રકાશભાઇ દુબરિયા, પ્રકાશભાઇ રાજપરા તેમજ દિનેશભાઇ ચાવડા ઉપસ્થિતિમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે..

[wptube id="1252022"]








