MAHISAGAR
મહીસાગર જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું

આસીફ શેખ લુણાવાડા

આજરોજ મહીસાગર જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પ્રમુખ સુરેશભાઈ પટેલ, યુવક કોંગ્રેસ પ્રમુખ ચિરાગભાઈ વડવાઈ, ઉપપ્રમુખ ગીરીશભાઈ પાદરીયા, લુણાવાડા વિધાનસભા ઉપપ્રમુખ સાહીલભાઈ પરમાર, સંતરામપુર વિધાનસભા પ્રમુખ પવનભાઈ ડામોર, બાલાસિનોર વિધાનસભા પ્રમુખ સંદીપભાઈ ચૌહાણ, મહામંત્રી ચિરાગભાઈ ગાંધી, જીગરભાઈ પટેલ,ઉમરભાઈ ગુલાટી તથા NSUI લુણાવાડા તાલુકા પ્રમુખ વિશ્વજીતસિંહ ચૌહાણ તેમજ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિમાં સંગઠન ની બાબતો અને “બેહતર ભારત કી બુનિયાદ” રાષ્ટ્રીય અધિવેશન વિશે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી.
[wptube id="1252022"]








