
વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા
કડાણા જળાશયના અસરગ્રસ્તોની જમીન ફાળવણી બાબતે મહીસાગર કલેક્ટર કચેરી સભાખંડ ખાતે બેઠક યોજાઈ
કડાણા જળાશયના અસરગ્રસ્તોની જમીન ફાળવણી બાબતે મહીસાગર કલેક્ટર કચેરી સભાખંડ ખાતે દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષ સ્થાને અસરગ્રસ્ત ખેડૂતો સાથે બેઠક યોજવામાં આવી હતી
આ બેઠકમાં દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોરે ઉપસ્થિત ખેડૂતોના પ્રશ્નો સાંભળી સંબંધિત અધિકારીઓને તેનો ઉકેલ લાવવા જણાવવામાં આવ્યું હતું.
[wptube id="1252022"]








