
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
મહિસાગર જિલ્લામાં નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ

મહીસાગર જિલ્લામાં નવમાં આંતરરષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેકટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેકટરની અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાએ સંબંધિત અધિકારીઓ સાથે યોગ દિવસ અંતર્ગત સમીક્ષા કરતા જણાવ્યું હતું કે જિલ્લા કક્ષાના યોગ દિવસ નિમિતે વધુને વધુ લોકો યોગ દિવસ નિમિતે જોડાઇ કાર્યક્રમને સફળ બનાવે.
વધુમાં કલેકટર એ જણાવ્યું હતું કે યોગ દિવસ નિમિતે બેઠક વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા કરવા અને જિલ્લામાં લોકો યોગ વિશે પ્રોત્સાહીત થાય તેવા જનજાગૃતિ કાર્યક્રમ કરવા અને દરેક વિભાગો દ્વારા જનજાગૃતિ કાર્યક્રમો થાય તેમ બેઠકમાં જણાવ્યું હતું.
[wptube id="1252022"]








