AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE
અમદાવાદમાં નાટક “સાચું કહું તું મને ગમે છે” નામનું હાસ્ય વિનોદ થી ભરપુર અને સામાજિક સંદેશો આપતું ભવ્ય નાટકનું આયોજન કરવામાં આવ્યું

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીના આર્થિક સહયોગથી વિશ્વ રંગભૂમિ દિન નિમિત્તે ગુપચુપ હનુમાન સતાધાર, ઘાટલોડિયા વિસ્તાર અમદાવાદમાં નાટક “સાચું કહું તું મને ગમે છે” નામનું હાસ્ય વિનોદ થી ભરપુર અને સામાજિક સંદેશો આપતું ભવ્ય નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રોગ્રામમાં કોર્પોરેટર ભાવનાબેન હસમુખભાઈ વાઘેલા તેમજ નરેન્દ્ર મોદીના હસ્તક એવોર્ડ વિનર્સ તેમજ સામાજિક કાર્યકર શ્રીમતી ગીતાબેન શાંતિલાલ રવૈયા અને આરએસએસના પ્રમુખ મીનાબેન રાઠોડ ની હાજરીમાં આ ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
કલાકારો દ્વારા ખૂબ જ સુંદર અને કાવ્યાત્મક રીતે રજૂ કરીને લોકોને ખૂબ જ મનોરંજન પૂરું પાડ્યું હતું અને આ પ્રોગ્રામ સંતોષ પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો.

[wptube id="1252022"]





