LUNAWADAMAHISAGAR

લુણાવાડા ના બોરીયાવાલા હોલમાં ફેડરેશનની થીમ “સ્ટેટ ફેડરેશન ( 25 સેમિનાર” ઉપર જિલ્લા કક્ષાનો સેમિનાર યોજાયો. 

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

લુણાવાડા ના બોરીયાવાલા હોલમાં

ફેડરેશનની થીમ “સ્ટેટ ફેડરેશન ( 25 સેમિનાર” ઉપર જિલ્લા કક્ષાનો સેમિનાર યોજાયો.

મહિસાગર જિલ્લા સહકારી સંઘ અને ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશનના સંયુક્ત ઉપક઼મે ફેડરેશનની થીમ “સ્ટેટ ફેડરેશન ( 25 સેમિનાર” ઉપર જિલ્લા કક્ષાનો ટ્રેડિટ સોસાયટીઝ સેમિનાર લુણાવાડા ના બોરીયાવાલા હોલમાં તા ૨૩.૧.૨૦૨૩ ના રોજ યોજાયો. મહીસાગર જિલ્લાની શ્રેષ્ઠ કામ કરનાર ત્રણ મંડળીઓ ને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા તથા મંત્રી. મેનેજર ને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાહતા.

આ સેમિનારમાં  જે.જે.શાહ નિવૃત્ત જોઈન્ટ રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, ગાંધીનગર

હર્ષદભાઈ એમ.શાહ માનદ્દમંત્રી, રાજ્ય ફેડરેશન  ર્ડા.એ.કે.અસ્થાના ડાયરેક્ટર, ઉદયભાણસિંહજી કોલેજ, ગાંધીનગર  શીતલભાઈ પી.ભટ્ટ આસી.એકિઝકયુટિવ ઓફિસર, ગુજરાત રાજ્ય સહકારી સંઘ, અમદાવાદ .. એસ.એમ ખાટ. મહીસાગર જિલ્લાસહકારી સંઘ ડિરેક્ટર.તથા અન્ય હોદ્દેદારો હાજર રહ્યા.

[wptube id="1252022"]
Back to top button