
MORBI:મોરબી જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

મળતી માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પરાબજાર એસબીઆઈ બેંક પાસેની ગલ્લીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા કિશન ઉર્ફે જાડો દિલીપભાઇ કાનબાર ઉવ.૨૫ રહે.મોરબી આનંદનગર પાપાજી ફનવલ્ડ પાસે રાજકોટ કંડલા બાયપાસ, દિપક રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ બુધ્ધદેવ ઉવ.૨૯ રહે.વાઘપરા શેરી નં.૩ મોરબી, એજાજ મેહબુબભાઇ ચાણીયા ઉવ.૨૪ રહે.નાની બજાર વિશ્વકર્મા મંદિર સામે મોરબી, મકબુલ હનીફભાઇ ઉર્ફે મમુદાઢી કાસમાણી ઉવ.૨૭ રહે.તલાવડી શેરી શક્તિ ચોક મોરબીને રોકડા રૂ.૧૯,૦૦૦/-સાથે ઝડપી લઇ જુગારધારા હેઠળ ગુનો રજી. કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]








