
MORBI:મોરબી ધક્કાવાળી મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાશે
મોરબીના રેલ્વે સ્ટેશન પાસે આવેલ શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ખાતે આગામી તા. ૧૮ એપ્રિલને ગુરુવારના રોજ શ્રી ધક્કાવાળી મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાશે
મહાઆરતી સાંજે 7:00 કલાકે, મહાપ્રસાદ સાંજે 6:00 કલાકે તેમજ ડાકલાની રમઝટ રાત્રે 9:00 કલાકે રાખવામાં આવ્યા છે. રાવળદેવ હિતેશભાઈ (ગોંડલવાળા), ભુવા ચાવડા દિનભા બાપુ (રામપરા), ભુવા કાનજી ગરીયા, ભુવા દેવાભાઈ રબારી, ભુવા ધીરૂભાઈ ગણેશીયા, ભુવા યુવરાજસિંહ, ભુવા લખનભાઈ મકવાણા સહિતના ડાકલા કાર્યક્રમમાં સામેલ થવાના છે.
[wptube id="1252022"]