
MORBI :મોરબીના વકીલ નિકુંજ પૂનમચંદ કોટકની નોટરી તરીકે નિમણૂક કરાઈ
મોરબી : કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્ય માટે નોટરી તરીકે સિનિયર વકીલોની નિમણુક કરવામાં આવી છે. જેમાં મોરબીના ઘારા શાસ્ત્રી નિકુંજ પૂનમચંદ કોટકની ની નોટરી તરીકે પસંદગી કરી તેમની નિમણૂક કરવામાં આવી છે. નિમણુક થતા સાથી વકીલ મિત્રો, તેમનો પરિવાર અને સ્નેહીઓ અને સમાજ ના તમામ અગ્રણીઓ તરફ થી મોબાઇલ નંબર ઉપર તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે ત્યારે વાત્સલ્યમ્ સમાચાર ટીમ તરફથી હાર્દિક શુભેચ્છાઓ
[wptube id="1252022"]