GIR SOMNATHGIR SOMNATH

સોમનાથ શોપિંગ સેન્ટરના વેપારી ઓએ દુકાનો બંધ રાખી બોલાવી રામધુન

સોમનાથ મંદિર થી બહાર નીકળવા નો એક્ઝિટ ગેટ મંદિર થી બહાર નીકળવાનો સોમનાથ શોપિંગ સેન્ટર સામેનો ગેટ બંધ થઈ જતા તેમજ સોમનાથ શોપિંગ સેન્ટરને ફાળવેલા ખુલ્લા ગ્રાઉન્ડ માં ગેરકાયદેસર વાહનો પાર્કિંગ થી વેપારીઓ ના ધંધા રોજગારમાં માઠી અસર પડેલ છે સોમનાથ ટ્રસ્ટ તેમજ લાગતા ઓળખતા અધિકારી ઓ ઘણી વખત લેખિત મૌખિક રજૂઆત કરી છતાં હાલ પણ બે વખતઆ જી જી કરી છે કોઈ અધિકારીઓ પાસેથી કોઈ જવાબ ના મળતા સોમનાથ શોપિંગ સેન્ટર વેપારીઓ ની મહિલા ઓએ પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો હોય તેથી પરિવાર સાથે દુકા નો બંધ કરી સંપૂર્ણ શોપિંગ સેન્ટર ની તમામ દુકાનો સ્વયંભુ બંધ રાખી શોપિંગ સેન્ટર પ્રવેશ દ્વાર પર રામધુન ની રમઝટ બોલાવી હતી

તસ્વીર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button