DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

સનસનીખેજ સ્ટોરીની ચોમેર ચર્ચા::દુષ્કર્મના આરોપી બુચનું બેકગ્રાઉન્ડ શું-મદદગાર કોણ કોણ??

સનસનીખેજ સ્ટોરીની ચોમેર ચર્ચા::દુષ્કર્મના આરોપી બુચનું બેકગ્રાઉન્ડ શું-મદદગાર કોણ કોણ??

ત્યારે પ્રિન્સીપાલ હતો હાલ ખાનગી કોલેજ નો ડાયરેક્ટર…વાહ..વાહ..

સંસ્કારી પત્ની છતાય…લંપટલીલા?? ક્યા સમાજના કોક કોક સપોર્ટમાં–ભોગ બનનાર પરીવાર ની હાલત કફોડી

જામનગરની ખ્યાતનામ સ્કુલની વિદ્યાર્થીનીનુ સાત આઠ વરસ શોષણ??સજા થશે કે શું?? પુરાવા શોધતી પોલીસ–ફી અને હાજરીનો બેઝ બનાવી કોલેજની યુવતિઓ સામે ક્યા પ્રકારનાં ઘુરકીયા કરતો”તો??પુછો પુછો??

છે…..ક વડોદરા ભાઇ કેમ ચાલ્યા ગયા હતા?? પાછળથી કોઇ મકર રાશીધારીએ શુ ગોઠવણ કરી આપી?? તપાસ અને યાતના વચ્ચે જબરાઓનો “તોડ” સમાજ ક્યાં જશે??અ રે ભાઇ મદદના નામે સર્વસ્વ લુંટનારા ય છે ને લુંટાવી દેનાર પણ છે….બસ વાંધો ન પડવો જોઇએ…..!!! એ જ શરત છે

 

જામનગર ( ભરત ભોગાયતા)

કોયડા જેવા પ્રશ્ર્નથી વાત શરૂ કરીએ તો જામનગરની એક નામાંકીત સ્કુલની વિદ્યાર્થીની માતાની નોકરીના રક્ષણ માટે તાબે થતી તી કે શું??મદદ કરનાર કાયદાવિદ કોણ?? શુ જ્ઞાતિના જ છે કે બીજા સહ સાહેબ કે સહ સાથી છે?? પરંતુ દુષ્કર્મનો આરોપી ઝડપાતા હવે ખુલાસા થશે હવર બીજો મુદો….જામનગરનો આ ચકચારી કેસ–વિદ્યાર્થીનીનો દુષ્કર્મનો આરોપી શિક્ષણવિદ ઝડપાયો છે માટે અનેક રહસ્ય ખુલશે..!! પરંતુ ભોગ બનનાર પરીવારનું નબળી આર્થીક સ્થિતિ સુધી પતન કોણે કર્યુ?? તે પણ બહાર લાવવુ પડશે ને??

વાત મુળ એ છે કે એક જાણીતી સ્કુલની વિદ્યાર્થીનીનુ શોષણ અને દુષ્કર્મ તેના આચાર્ય કરતા હતા આ મીઠડા આચાર્યએ વિદ્યાર્થીનીનુ છ છ સાત સાત આઠ આઠ વર્સ શોષણ કર્યા રાખ્યુ અંતે એ દીકરીએ ગુનો નોંધાવ્યો અને લંપટ આરોપી ભાગી ગયો હતો તે પકડાય ગયો છે આ આટલી વાત ની આગળ પાછળ ઘણુ છે

 

ચોમેર ચર્ચા છે એ સનસનીખેજ સ્ટોરી મુજબ દુષ્કર્મના આરોપી ફલાણા ઢીકડા બુચનું બેકગ્રાઉન્ડ શું-મદદગાર કોણ કોણ?? ત્યારે પ્રિન્સીપાલ હતો જે તે શાળાનો હાલ કોલેજ સંકુલ અલબત ખાનગી નો ડાયરેક્ટર છે જેના
સંસ્કારી પત્ની છે જે લગ્ન શરતી હતા અને ન પણ હતા છતાય…લંપટલીલા?? કરતો હતો નતર પાંચેય આંગળીઓ ઘીમા હતી છતા આડા રવાડાના ચકરાવે ચડેલો ત્યારે ક્યા ક્યા સમાજના કોક કોક સપોર્ટમાં હતા?? અને જાહેર થયેલા આ એક ચકચારી કેસમાં ભોગ બનનાર પરીવાર ની હાલત કફોડી કરનારા ગીધડાઓ કોણ હતા??

મુળ વાત ઉપર આવીએ તો જામનગરની ખ્યાતનામ સ્કુલની વિદ્યાર્થીનીનુ સાત આઠ વરસ શોષણ?? થયુ મહીનો બે મહીના કે યોગ્ય અંતરે મરજી વિરૂદ્ધ અથવા લાચારવશતાનો લાભ લઇ શરીર સુખ માણ્યુ તેને સજા થશે કે શું?? સજા થશે તો શુ થશે?? તે સવાલ આવી દીકરીઓ એટલે પુછે છે કે કોઇ સાથે આવુ થાય કે થયુ હોય તો દાદ ક્યાં માંગવી?? બીજી તરફ આ કેસમા કડક સજા થાય માટે પુરાવા શોધતી પોલીસ ને સરકારી મુખ્ય વકીલ સહિત સરકારી વકીલ ટીમ પણ ન્યાયના હિતમા દાખલો બેસાડવા માંગે છે

દરમ્યાન આ આરોપી છે…..ક વડોદરા ભાઇ કેમ ચાલ્યા ગયા હતા?? પાછળથી કોઇ મકર રાશીધારીએ શુ ગોઠવણ કરી આપી?? તપાસ અને યાતના વચ્ચે જબરાઓનો “તોડ” સમાજ ક્યાં જશે??અ રે ભાઇ મદદના નામે સર્વસ્વ લુંટનારા ય છે ને લુંટાવી દેનાર પણ છે….બસ વાંધો ન પડવો જોઇએ…..!!! એ જ શરત છે

આડી વાત કરીએ તો શિક્ષણ અને આરોગ્ય એવુ વિશાળ ક્ષેત્ર છે કે જેમાથી કોઇ પણ ફરીયાદ બહાર આવતા બહુ વાર લાગે છે અને અમુક તો આબરૂની બીકે બીજા નુકસાન ની બીકે દબાય પણ જાય છે પરંતુ આ કેસમા મનીસ બુચ સામે હદ થય ગય એટલે ફોજદારી કરવા ભોગ બનનારે મન બનાવ્યુ છે હવે જોવાનુ છે કે શુ થાય છે ?? ।કેમકે એક બે શિક્ષણ વિદ એક બે કહેવાતા માથા એક બે કાયદા વિદ એક બે મિત્રો એક બે નાતીલા મનીષ ને બચાવવા મેદાને છે તો કોક ખાનગી રાહે બધુ જાણી બચાવવા મા પણ વ્યસ્ત છે અલબત કોઇ ને ખબર ન પડી જાય તેવી રીતે પણ આ બધા બચાવવા શા માટે હવાતીયા મારે છે શુ ગુનાખોરી રૂપી ગીધવૃતિનો રેલો તે બચાવનારા સુધી પહોંચે તેમ છે કે મનીસ તરફથી કોઇ લાભ હતો કે હવે થનાર છે?? કે કોઇ દાવ લેવાનો બાકી છે?? વળી ભોગ બનનાર દિકરી ના માતા પણ શિક્ષિકા હતા….હા હતા હવે નથી તો શુ તેમની નોકરી બચાવવા ના બદલામા આ દીકરીનુ શોષણ થાતુ હતુ?? ઓ….હો….હો…આવા તો ઘનબા સવાલ છે

@__________

BGB

gov.accre.Journalist

jamnagar

8758659878

[wptube id="1252022"]
Back to top button