
તા.૧૬/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: સરકારી મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા, રાજકોટ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરશ્રી ડો. ગીરીશ ભીમાણીના અધ્યક્ષસ્થાને ૧૨ નવેમ્બરના રોજ સેનેટ હોલ ખાતે મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા કૌશલ દીક્ષાન્ત સમારોહ યોજાયો હતો. જેમાં ૨૦૨૩માં પાસ થયેલ તાલીમાર્થીઓ સામેલ થયા હતા. આ કાર્યક્રમમાં વિવિધ ઉદ્યોગકારોએ ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું.


[wptube id="1252022"]








