KHEDANADIAD

નડિયાદ ખાતે આવેલ “દીકરા નુ ઘર” મા સિનિયર સિટીઝનો ને સાયબર ક્રાઇમ જાગૃતિ સુરક્ષા સેતુ સોસાયટી ગુજરાત રાજ્ય સંબંધિત જરૂરી માહિતી આપવામાં આવેલ

ખેડા પોલીસ અધિક્ષકશ્રી રાજેશ ગઢીયા સાહેબ તથા ના.પો. અધિક્ષક શ્રી. વી. આર. બાજપાઈ સાહેબ નડિયાદ વિભાગ, નડિયાદ નાઓની સૂચનાથી મહિલા પોલીસ સ્ટેશન ના પી.આઈ. શ્રી એમ. એમ. લાલીવાલા સાહેબ ના નેતૃત્વ હેઠળ પો. સ. ઈ શ્રી વી. આર. શ્રીમાળી તથા મહિલા પોલીસ સ્ટેશન ના સી. ટિમના સ્ટાફ દ્વારા નડિયાદ ખાતે આવેલ “દીકરા નુ ઘર” મા સિનિયર સિટીઝનો ને સાયબર ક્રાઇમ જાગૃતિ સુરક્ષા સેતુ સોસાયટી ગુજરાત રાજ્ય સંબંધિત જરૂરી માહિતી આપવામાં આવેલ. તદુપરાંત ભારત સરકાર ના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, અમલીકરણ સંસ્થા હેલ્પ એજ ઇન્ડિયા દ્વારા શરુ કરવામાં આવેલ એલ્ડર લાઈન- 14567 અંગે શ્રી હિરેન્દ્ર પરમાર ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.

[wptube id="1252022"]
Back to top button