DAHOD

દેવગઢ બારીયા સબ જેલમાં વિવિધ આરોગ્ય લક્ષી કેમ્પનો આયોજન કરવામાં આવ્યું

તા૦૬.૧૦.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Devgadh Bariya:દેવગઢ બારીયા સબ જેલમાં વિવિધ આરોગ્ય લક્ષી કેમ્પનો આયોજન કરવામાં આવ્યું

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા વિવિધ કસ્ટડીઓમાં રહેનાર લોકો (જેલ,મહિલા,ગૃહો વ્યસન મુક્તિ કેન્દ્રો અને બાળ સંરક્ષણ ગૃહો) માટે એક ખાસ ઝુંબેશ “Integrated Wellness camp” કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ એક નિશ્ચિત સમય મર્યાદામાં એચ.આઈ.વી., ટી.બી, હેપેટાઈટિસ બી અને સી અને સીફીલીસ વિષે જાગૃતતા સ્ક્રીનીંગ અને સારવાર કરવાનું છે. આ કેમ્પ 2 ઓક્ટોબર ૨૦૨૩ થી 31 ઓક્ટોબર ૨૦૨૩ સુધીનું આયોજન હોઈ સદર કેમ્પ ના સફળ આયોજન માટે ભારત સરકાર દ્વારા ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટી, જેલ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ટી.બી, વિભાગ, રાષ્ટ્રીય વાયરલ હેપેટાઈટિસ નિયંત્રણ કાર્યક્રમ ને સંકલન માં રહી ખાસ ઝુંબેશ “Integrated Wellness camp” નું આયોજન કરેલ.

જેમા તા. 06/10/2023 દેવગઢ બારીયા સબ જેલના જેલર , જિલ્લા ટીબી એચ આઈ.વી અધિકારીના માર્ગદર્શન હેઠળ આજરોજ દેવગઢ બારિયા સબજેલમાં “Integrated Wellness campaign ” નું આયોજન કરવામાં આવેલ. જેમાં સબ જેલના અધિક્ષક એચ.કે.બારીયા અને જેલના સ્ટાફ તથા જિલ્લા ક્ષય અધિકારી ડો.આર.ડી.પહાડીયા,CSO , DAPCU સ્ટા

[wptube id="1252022"]
Back to top button