
સરકારી ITI કોડીનાર મુકામે વિશ્વ તમાકું નિષેધ દિવસ ઉજવાયો.
તાલુકા કાનુની સેવા સમિતિ અને ત્રિનેત્ર ફાઉન્ડેશન & ચેરીટેબલ ટ્રસ્ટ કોડીનારના સંયુક્ત ઉપક્રમે કોડીનાર સરકારી ITI ખાતે એક કાનૂની શિબિર મારફત વિદ્યાર્થીઓ ને 31 મેના રોજ, વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવાય છે. તેમજ 18 વર્ષથી નીચેના બાળકો એ તમાકું ના વ્યસન થી દૂર રેહવું જોયે.તેમજ એક વાર્તા રૂપી બાળકોને તમાકુથી થતાં ગેરફાયદા અને નુકશાન વિશે સમજાવ્યું હતું.તેમજ બાળ અધિકારો ,અને બચત વિશે સમજાવ્યું.
કાનૂની જાગૃતિ ના પેમ્પ્લેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.લીગલ સુપરિટેન્ડેન્ટ ભાવિન જેઠવાના માર્ગદર્શન હેઠળ જેમાં હાજર રહેલ પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા, રંજન વાઘેલા,ચાવડા આરતી,તેમજ વનિતાબેન પરમાર, રિધમ બારડ,સંજય પઢિયાર,મુકેશ વંશ અને પ્રવીણ રાઠોડ તેમજ સ્ટાફ હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]





