JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ શહેર ના ૧થી ૧૫ વૉર્ડ માં આવેલ સોસાયટી તેમજ રેસી. વેલ્ફર .એસો. વેસ્ટ સોટીંગ ડ્રાઇવ યોજાય

જૂનાગઢ મહાનગર પાલિકાના કમિશનરશ્રી ઓમ પ્રકાશ સાહેબ અને નાયબ કમિશનરશ્રી ઝાપડા સાહેબના માર્ગદર્શન અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટશ્રી  કલ્પેશભાઈ ટોલિયા સાહેબની સૂચના અનુસાર જૂનાગઢ મહા નગરપાલિકા દ્વારા તા:૦૧/૦૬/૨૦૨૪ થી તા:૧૫/૦૬/૨૦૨૪ સુધી “નિર્મળ ગુજરાત ૨.૦” અંતર્ગત જૂનાગઢ શહેર માં સફાઈ અભિયાન નું આયોજન કરવામાં આવેલ હોય તે મુજબ તા:૧૧/૦૬/૨૦૨૪ ના રોજ શહેર ના ૧થી ૧૫ વૉર્ડ માં આવેલ રેસી. વેલ્ફેર.એસો. તેમજ સોસાયટી વિસ્તાર માં  વેસ્ટ સોટીગ ડ્રાઇવ કરી કચરા ના વર્ગીકરણ અંગે  સુકો તેમજ ભીનો કચરો અલગ અલગ આપવા માહિતગાર કરેલ આ અભિયાન માં સેનેટરી  ઇન્સપેકટર,  સુપર વાઈઝર તેમજ  એસ. એચ.જી ગ્રુપ ના બહેનો અને સફાઇ કર્મચારીઓ ની મદદ થી આ કામગિરી કરવામાં આવી.

[wptube id="1252022"]
Back to top button