JUNAGADHKESHOD

શ્રી લોહાણા મહાજન કેશોદ દ્વારા વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ રઘુવંશીઓનું સન્માન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવશે

તાજેતરમાં કેશોદ રઘુવંશી પરિવાર માંથી ઘણા લોકોએ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે જેના અનુસંધાને કેશોદ લોહાણા મહાજન જલારામ મંદિર રઘુવંશી સોશિયલ ગ્રુપ પ્લાસ્ટિક એસોસિયેશન તેમજ રઘુવીરસેના દ્વારા વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર લોકોનું સન્માન કરવા માટેનો એક કાર્યક્રમ શ્રી લોહાણા મહાજન સુંદર વાડીમાં રાખવામાં Dy S.p. શ્રી બિપીનચંદ્ર ઠક્કર ની અધ્યક્ષતા માં યોજવામાં આવ્યો હતો આવેલો આ કાર્યક્રમમાં લોહાણા મહાજન પ્રમુખ, જલારામ મંદિર, પ્લાસ્ટિક એસોસીએશન તેમજ લોહાણા સમાજની દરેક સંસ્થાઓ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરનાર દીપેનભાઈ અટારા મિડિયા કન્વીનર ગુજરાત રાજ્ય ફાર્માસીસ્ટ મંડલ , અવની કાનાબાર નેવી લેફ્ટનન્ટ , ઓમ કાનાબાર અંડર 19 ક્રિકેટ ઇન્ડિયન ટીમ , દીપલબેન ચાંદરાણી ક્લાસ 2 ઓફિસર, કુલ 12 વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર જ્ઞાતિરત્નોનું સન્માન
કરવામા આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત ચીફ ગેસ્ટ Dy.S.P. ઠક્કર સાહેબ, મહાજન પ્રમૂખ મુકેશ હિંડોચા, ડો સ્નેહલ તન્ના,દિનેશભાઈ કાનાબાર દ્વારા કરવામાં આવ્યુ હતું

રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

[wptube id="1252022"]
Back to top button