
પલ્સ પોલિયો રસીકરણ સ્ટીઅરીંગ કમિટિમાં ૧૪ જૂન વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લા ક્ષય અધિકારી અને જિલ્લા AIDS કંટ્રોલ અધિકારી શ્રી ડો.સી.એલ.વ્યાસે ઉપસ્થિત અધિકારીશ્રીઓ-સભ્યશ્રીઓને રક્તદાન પ્રત્યે જાગૃતિ કેળવવા શપથ લેવડાવ્યાં હતા. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી નિતિન સાંગવાને તમામને રક્તદાન અંગે લોકોમાં પણ જાગૃતિ ફેલાય તેવા સઘન પ્રયત્નો કરવા તેમજ મહત્તમ રક્તદાન માટે વ્યાપક પ્રચાર-પ્રસાર કરવા માર્ગદર્શન આપ્યું હતુ.

[wptube id="1252022"]





