
જૂનાગઢ તા. ૩૧ આજરોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવણી અંતર્ગત માળિયા તાલુકાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા જનજાગૃતિ માટે રેલી, પત્રિકા વિતરણ અને આરોગ્ય શિક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. આભા, તાલુકા હેલ્થ સુપરવાઈઝર મિતેષ કછોટ, પ્રા.આ.કે.ના એમ.પી.એચ.એસ અને એમ.પી.એચ.ડબલ્યુ અને સી.એચ.ઓ હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]





