
MORBI:મોરબીના લાતીપ્લોટમાં નોટ નંબરી જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન લાતીપ્લોટ શેરી નં ૦૨ ના નાકા પાસે રેડ કરી હતી જ્યાં આરોપી ફારૂક નુરમામદ કલાડીયા (ઉ.વ.૫૪) રહે મોરબી માધાપર શેરી નં ૬ અને ઈબ્રાહીમ અલી દલ (ઉ.વ.૬૨) રહે મહેન્દ્રપરા શેરી નં ૮ મોરબી એમ બે ઇસમોને જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૦,૨૫૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
[wptube id="1252022"]








