JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL
જૂનાગઢ શહેર ના ૧થી ૧૫ વૉર્ડ માં આવેલ સિવિલ હોસ્પિટલ, પી એચ. સી સેન્ટર સી. એચ.સી. સેન્ટર,ખાનગી હોસ્પિટલો તેમજ આંગણવાડીઓની સફાઈ

જૂનાગઢ મહાનગર પાલિકાના કમિશનરશ્રી ઓમ પ્રકાશ સાહેબ અને નાયબ કમિશનરશ્રી ઝાંપડા સાહેબના માર્ગદર્શન અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટશ્રી કલ્પેશભાઈ ટોલિયા સાહેબની સૂચના અનુસાર જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા તા:૦૧/૦૬/૨૦૨૪ થી તા:૧૫/૦૬/૨૦૨૪ સુધી “નિર્મળ ગુજરાત ૨.૦” અંતર્ગત જૂનાગઢ શહેર માં સફાઈ અભિયાન નું આયોજન કરવામાં આવેલ હોય તે મુજબ તા:૧૨/૦૬/૨૦૨૪ ના રોજ શહેરના ૧થી ૧૫ વૉર્ડ માં આવેલ સિવિલ હોસ્પિટલ, સી એચ સી સેન્ટર, પી એચ સી સેન્ટર, આંગણવાડી તેમજ ખાનગી હોસ્પિટલની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી આ અભિયાનમાં સેનેટરી ઇન્સપેકટર અને સુપર વાઈઝર પી એચ સી સેન્ટરના કર્મચારીઓ તેમજ ૧૦૦ જેટલા સફાઈ કામદાર દ્વારા સફાઈ કરવામાં આવી
[wptube id="1252022"]