JUNAGADH

કેશોદમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ જિલ્લાના વિવિધ મોરચાના પ્રમુખ સાથે બેઠક મળી

મુખ્યમંત્રી દ્વારા રાજ્યના દરેક જિલ્લામાં સંગઠનની બેઠકનો દોર શરૂ કર્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ જુનાગઢ જિલ્લાની બેઠક માટે કેશોદની પસંદગી કરવામાં આવી છે જેમાં આજે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને સવારથી બપોર સુધી અલગ અલગ ચાર બેઠકો યોજ હતી જેમાં જિલ્લાની આંકડાકીય રાજકીય સામાજિક અને ભૌગોલિક સ્થિતિ વિશે ચર્ચા કરી હતી . આ બેઠકમાં કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ , સાંસદ રમેશભાઈ ધડુક, રાજેશભાઇ ચુડાસમા,ધારાસભ્યો સહિત વિવિધ સંગઠનોના પ્રમુખો, ચૂંટાયેલા જિલ્લાના –  તાલુકા ના  પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

[wptube id="1252022"]
Back to top button