JUNAGADHKESHOD

કેશોદ ના અજાબ ગામના ખેડુતે પારંપારિક ખેતી છોડી ને આતંર પાક તરિકે સુરજમુખી નું બમ્પર ઉત્પાદન મેળવ્યું

કેશોદ ના અજાબ ગામના ખેડુત ઘનશ્યામભાઈ અને મનસુખભાઇ રતનપરાએ પોતાની આગવી કોઠા સુજ થી આતંર પાક તરીકે સુરજમુખી ની ખેતી કરી ને એક નવતર પ્રયોગ હાથ ધર્યો જેમાં ઓછા ખર્ચ ઓછી મહેનત અને તેમની સાથે વાવેલ બીજા પાકોના પાળા પર પડતર જમીન અને પાણી નો ઉપયોગ કરી ને ફ્લાવર થી તેણે પતંગીયા અને મધમાખીઓ ને આકર્ષવા થી પરાગમન નું ખુબ જ મોટી જૈવિક પ્રક્રિયાઓ થી કુદરતી રિતે તેમના ચણાના આતંર પાક માં ફલિનિકરણ‌ને કારણે ચણા નો દોઢો ઉતારો મેળવી ખેતી ની સાચી પદ્ધતિ નો અમલ અને યોગય માવજત ઓછા પાણી થી સુરજમુખી થી ભેજ નું પ્રમાણ જળવાઈ રહેતૂ હોય સારી રિતે આંતર પાક ખેતી કરી ને બીજા અસંખ્ય ખેડુતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે અને હવામાન ના ફેરફાર ને કારણે ખેડુતો નો મોલ ફેલ જતો હતો આ નવતર અભિગમ થી ખેડુત ને એક પાક તો મલવા નો જ છે જેથી ખેડુત ને લાભ‌ મલશે તેવું તેમણે જણાવ્યું હતું

બાયલાયન : અનિરૂદ્ધસિંહ બાબરીયા – કેશોદ

[wptube id="1252022"]
Back to top button