MORBIMORBI CITY / TALUKO

મોરબીના વિદ્યાર્થીએ Ancient India truth or myth.? નામનું પુસ્તક લખ્યું

મોરબીમાં રહેતા વિદ્યાર્થી હરસુર રમેશ ભાઈ જીલરીયા પ્રાચીન કાળનું વિજ્ઞાન પર આધારિત એક પુસ્તક લખ્યું છે જેનું નામ Ancient India truth or myth.? છે જેમા પ્રાચીન મનોવિજ્ઞાન, રોકેટ વિજ્ઞાન ,ભૌતિક વિજ્ઞાન જીવ વિજ્ઞાન અને બાળક ની ગર્ભ વિકાસ ની ઉત્પતિ વગેરે નુ વર્ણન ભારત ના પ્રાચીન પુસ્તકો નુ અધ્યયન કરી ને પુરાવાઓ સાથે પુસ્તક લખ્યું છે જેમા યોગ વિદ્યા અને પ્રાચીન સંચાર માદ્યમ વગેરે વગેરે વિષયોનો અભ્યાસ કરી ને એક પુસ્તક તૈયાર કર્યુ જે એમેઝોન પર અવેલેબલ છે.

[wptube id="1252022"]
Back to top button