
મોરબી ક્રાંતિકારી સેના દ્વારા સુભાષચંદ્ર બોઝના જન્મદિવસ ઉજવણી કરવામાં આવી

ક્રાંતિકારી સેના દ્વારા મહાન ક્રાંતિકારી સુભાષચંદ્ર બોસના જન્મદિવસ નિમિત્તે શનાળા રોડ સરદાર બાગની સામે આવેલ સુભાષ ચોકમાં નેતાજીની પ્રતિમાને ફૂલહાર કરીને નેતાજીના જન્મદિવસની દિવસની ઉજવણી કરવામાં આવી..

[wptube id="1252022"]








