GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:અભિલાષા ગૌ સેવા યુવક ટ્રસ્ટ નાં લાભાર્થે ભવ્ય ધાર્મિક નાટક રામ રાજ્ય ભજવશે

અભિલાષા ગૌ સેવા યુવક ટ્રસ્ટ નાં લાભાર્થે ભવ્ય ધાર્મિક નાટક રામ રાજ્ય ભજવશે


મોરબી બગથળા ગામ માં આવેલ અંધ અપંગ ગાયો નિ ગૌશાળા ૨૦૦૨ થી ચાલે છે.જેમાં યુવાનો આં અપંગ ગાયો નિ સેવા કરે છે.આં ગાયો ને નિભાવવા માટે દર વર્ષ નિ જેમ આં વર્ષે પણ તાં ૧૨.૧૧.૨૩ ને રવિવારે રાત્રે ૯.૦૦ કલાકે બગથળા બસ સ્ટેન્ડ ની બાજુ માં નાટક ભજવવા માં આવશે. આમ આં નાટક ભજવી ને ગૌ સેવા માટે ફંડ ઉભુ કરશે.હમણાં જ એક નવું ગોડાઉન પણ નીરણ માટે બનાવેલ છે.આં મહાન ધાર્મિક નાટક રામ રાજ્ય યાને સીતા વનવાસ સાથે પેટ પકડી હસાવતું કોમિક નાથા બાપા નો ઘરસંસાર રજૂ કરવામાં આવશે.તો આપ સૌ ને આં ધાર્મિક કાર્યક્રમ નાં હાજરી આપી ને ગાયમાતા નિ સેવા મા સહભાગી થવા હાર્દિક આમંત્રણ આપવામાં છે.
લી અભિલાષા ગૌ સેવા યુવક ટ્રસ્ટ અને સમસ્ત બગથળા ગામ

[wptube id="1252022"]
Back to top button