
રફાલેશ્વર તા. શાળામાં સી. આર.સી. દ્વારા ક્લાઉત્સવ અંતર્ગત અલગ અલગ ૫ કેટેગરીમાં સ્પર્ધા યોજાયેલ

રફાલેશ્વર તા. શાળામાં સી. આર.સી. કક્ષાએ યોજાયેલ ક્લાઉત્સવ અંતર્ગત સ્પર્ધામાં બાળકવિ સંમેલનમાં પ્રથમ નંબર પર વિજેતા ધોરણ 8નો વિદ્યાર્થી મોરી પ્રકાશ હરેશભાઇ, વાદન સ્પર્ધામાં દ્વિતીય નંબર પર વિજેતા ધોરણ 6નો વિદ્યાર્થી વાટિયા હિત બાબુભાઈ અને ચિત્ર સ્પર્ધામાં વિજેતા ધોરણ 8ની વિદ્યાર્થીની વિરાણી મોનીકા… બધા બાળકોને માર્ગદર્શન શાળાના આચાર્ય શ્રી અમૂલકુમાર જોષીએ આપેલ.
[wptube id="1252022"]





