JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

બિપરજોય’ વાવાઝોડાને પગલે જામનગર બંદર પર 10 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું

વાત્સલ્યમ્ સમાચાર
પ્રદિપસિંહ જી રાઠૌર જામનગર
જામનગર તા. 14 જૂન,
જામનગર જિલ્લામાં સંભવિત બિપરજોય વાવાઝોડાને પગલે ભારતીય હવામાન વિભાગ તરફથી મળેલી પોર્ટ ચેતવણી મુજબ, આગામી સુચના ન મળે ત્યાં સુધી જામનગર બંદર પર ગ્રેટ ડેન્જર વોર્નિંગ સિગ્નલ 10 (GD- 10) યથાવત રાખવામાં આવ્યું છે.

જેની તમામ પોર્ટ યુઝર્સ અને સરકારી એજન્સીઓને નોંધ લેવા માટે બંદર અધિકારીશ્રી, જામનગર ગ્રુપ ઓફ પોર્ટ્સ, ગુજરાત મેરિટાઇમ બોર્ડ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button