MORBIMORBI CITY / TALUKOTANKARA
મહર્ષિ દયાનંદની જન્મ જયંતી તથા ઋષિ બોધોત્સવ પ્રસંગે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયેલ.

હર્ષદરાય કંસારા ટંકારા: શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ટંકારા દ્વારા મહર્ષિ દયાનંદની જન્મ જયંતી તથા ઋષિ બોધોત્સવ પ્રસંગે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયેલ.

તેમાં ટંકારા વિસ્તારની 12 ટીમોએ ભાગ લીધો હતો. બગથળાની ટીમ વિજેતા બનેલ શ્રી મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ ટંકારાના મંત્રી અજય સહગલ દ્વારા વિજેતા ટીમનું તથા ટુર્નામેન્ટના આયોજન તથા સંચાલન કરનાર કાર્યકરો નું શાલ ઓઢાડીને તથા શિલ્ડ આપી સન્માન કરાયેલ.

[wptube id="1252022"]








