JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જિ.પં. જામ.નાકર્મચારીનો માતૃપ્રેમ

પોતાના જન્જમદિને માતા હયાત સાક્ષાત દર્શન 

 

આજે મારો જન્મ દિવસ  અને હૈયાત ભગવાન પૂજ્ય માતૃશ્રી બન્નેનો જન્મદિવસ છે. પૂજ્ય માતૃશ્રીએ 80 વર્ષની જીંદગી જીવી જાણી, જ્યારે મેં 57 માં વર્ષમાં પ્રવેશ કર્યો. આ પ્રસંગે માતૃશ્રીને વંદન તથા તેઓના

જિ.પં. જામ.નાકર્મચારીનો માતૃપ્રેમ

જામનગર (નયના દવે)

માતૃ   થી પિતા કે ગુરૂ નુ સ્થાન નથી શબ્દોથી ભક્તિ કે અન્ય થી માનુ વંદન કે ભાવ  એ ઇશ્ર્વરણ સ્મરણ સમાન છે

આશીર્વાદ હંમેશા અમારા સૌ ઉપર વરસતાં રહે તેવી પ્રાર્થના ! ! ???? જામનગર જીલ્લા પંચાયતમા નોકરી કરતા ઠાકરજી ભાવથી કહે છે કે….
જન્મદિવસ આવવાથી ઉંમર વધે છે કે આયુષ્ય ઘટે છે એની ખબર નથી. પણ નથી ઉંમર વધવાનો આનંદ કે નથી અફસોસ આયુષ્ય ઘટવાનો, નીરખીને જુવો તો જીવનતણાં બાગમાં એક નવી ડાળીની કુંપણ ફુટી છે ! ! ????

@_____________

BGB

JOURNALIST

JAMNAGAR

8758659878

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button